જો તમે પણ ઉનાળામા શરીર અને પગના તળિયાની બળતરાથી પરેશાન છો તો તેને કાયમી દૂર કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર
પગની બળતરામાં રાહત માટે ઠંડુ પાણી એક શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે. ઠંડુ પાણી પગમાં કળતર, સુન્નતા અને સોજાથી ઝડપી રાહત આપે છે. આ માટે, ડોલમાં ઠંડુ પાણી ભરો. પછી પગને…