ખાટીમીઠી દ્રાક્ષ ખાવ તંદુરસ્ત રહો
બદલાતી સિઝનની સાથે ડાયટમાં પણ થોડોક બદલાવ લાવવો જરૂરી છે . સિઝન પ્રમાણે શાક અને ફળો ખાવાં આરોગ્ય માટે ગુણકારી છે . આ ગરમીની સિઝનમાં શેરડી , મોસંબી , દ્રાક્ષ , કેરી અને તરબૂચ જેવાં રસદાર ફળો સ્વાથ્ય માટે ઘણાં ગુણકારી હોય છે . અન્ય ફળોની જેમ દ્રાક્ષમાં પણ પોષકતત્ત્વોનો ભંડાર છે . તેમાં વિટામિન … Read more