આ રીતે ઘરે બનાવો બદામ નો પાવડર અને બાળકોને દૂધ સાથે પીવડાવો અને બજારના પાવડર ને કરો બાય બાય
બદામમાં ઘણા પોષક તત્વો હોય છે, તેથી બાળકોના આહારમાં બદામનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે બાળક ખોરાક લેવાનું શરૂ કરે છે, ત્યારે બદામને આહારમાં શામેલ કરવો આવશ્યક છે.…