ડુંગળી ને કાપવા થી તેમા એક રાસાયણિક ક્રિયા ઉત્પન્ન થાય છે. આ એટલું જલ્દી થાય છે કે બીજા કોઈપણ ખાવા ની વસ્તુ મા થતું નથી.ડુંગળી મા સલ્ફર નુ પ્રમાણ વધુ હોય છે માટે જયારે આ રાસાયણિક ક્રિયા બાદ છેલ્લે સલ્ફ્યુરિક એસિડ બને છે.
આ એસિડ ને એક્વા રેજીયા નામનું એસીડ બાદ નું સૌથી શક્તિશાળી એસિડ માનવામા આવે છે. આ એસીડ સોનુ તેમજ પ્લેટિનમ બાદ કરતા બીજી કોઇપણ ધાતુ સાથે ક્રિયા કરી તેને નષ્ટ કરી શકાય છે. આ ડુંગળી ના દરેક પડ પર ઉપર તેમજ નીચે એક પાતળું આવરણ હોય છે જે પચતું નથી. આ આવરણ ને દુર કરવા ડુંગળીને ધુંબો મારતા અલગ થઈ જાય છે જે કાપવા થી થતું નથી. એટલે ડુંગળી ને કાપવી ન જોઈએ.
આ ઉપરોક્ત જણાવેલ પદાર્થ ચા તેમજ સફરજન મા પણ હોય છે પરંતુ ડુંગળી મા રહેલ આ પદાર્થ ચા મા મળી આવતા પદાર્થ કરતા બે ગણું તેમજ સફરજન મા મળી આવતા પદાર્થ કરતા ત્રણ ઘણું વધુ જડપ થી પાચન થાય છે. તે એક સૌ ગ્રામ ની ડુંગળી મા ૨૨.૪૦ થી ૫૧.૮૨ મીલીગ્રામ સુધી હોય છે.
આ સાથે બેર્ન વિશ્વવિદ્યાલય સ્વિત્ઝરલેન્ડ ના સંશોધનકર્તાઓએ ઉંદરો ને રોજ એક ગ્રામ ડુંગળી ખવડાવી જેથી તેમના હાડકા ૧૭ ટકા સુધી મજબૂત થઈ ગયા. ડુંગળી પેટ ના ચાંદા તેમજ બીજી હ્રદય થી લગતી તમામ બીમારીઓ ને સારા કરે છે.
Thank you for reading this post, don't forget to subscribe!