ચાટ બનાવવા માટે જરૂરી સામગ્રી સામગ્રી :
- 1 વાટકો ફણગાવેલા મગ
- 1 ટામેટું જીણું સમારેલું
- 1 ડુંગળી જીની સમારેલી
- થોડી કોથમીર
- 1 ચમચી લીંબુ નો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચાટ મસાલો
- દાડમ ના દાણા
ચાટ બનાવાની રીત :
સૌ પ્રથમ મગને રાત્રે પાણી થી ધોઈ સાફ કરી પાણી મા પલાળી દો.ત્યારબાદ સવારે કાઢી લો અને એક કોટન ના કાપડ મા બાંધી લો. એક ડબ્બો કે તપેલી લઈ તેમાં મૂકી દો. ઢાંકી દો. સવારે કે બપોરે જોઈ લો. દાણા મા ફણગા ફૂટી ગયા હસે વધારે ઉગાડવા હોય તો ફરી બાંધી દો ૫ થી ૬ કલાક પછી જોઈ લો. સરસ ઉગી ગયા હસે હવે એક વાસણમાં મગ લઈ તેમાં ઉપર બતાવ્યા મુજબ બધીજ સામગ્રી ઉમેરો અને હલાવી ને સર્વ કરો. તો તૈયાર છે મગની પૌષ્ટિક ચાટ.
આ પણ વાંચો :
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
Thank you for reading this post, don't forget to subscribe!