ડાયાબીટીસ માંથી કાયમી છુટકારો મેળવવા માટે અપનાવો દેશી રામબાણ ઇલાજ
આયુર્વેદમાં ડાયાબિટીસ માટે અસંતુલિત જીવન શૈલી જેમ કે અનુચિત આહાર-વિહાર, વ્યાયામ ન કરવો, શારીરિક શ્રમ ઓછો કરવો, વધુ પડતો તણાવ વગેરે કારણોને જવાબદાર માનવામાં આવે છે. આ બધા કારણોના લીધે વ્યક્તિના વાત, પીત્ત અને કફ અસંતુલિત થઈ જાય છે અને ડાયાબિટીસના રોગને જન્મ આપે છે. જો ડાયાબિટીસ આવે પછી ખાવામાં કાળીજી રાખવામાં ન આવે તો ભયાનક બની શકે છે આમ ડાયાબિટીસના દર્દીએ ખાસ કાળીજી રાખવી જરૂરી છે
નીચે આપેલા ઉપાય માંથી કોઈ એક ઉપાય અજમાવી શકો છો. જે તમને ડાયાબિટિસમાંથી છુટકારી અપાવી શકે છે
ઉપાય-1
સામગ્રી:
મેથી દાણા
તમાલપત્ર
જાંબુના ઠળિયા
બીલીપત્ર ના પાન
પ્રમાણ:
મેથી દાણા : 100 ગ્રામ
તમાલપત્ર : 100 ગ્રામ
જાંબુના ઠળિયા:150 ગ્રામ
બીલીપત્ર ના પાન: 250 ગ્રામ
પાઉડર બનાવવાની રીત:
ઉપર દર્શાવેલ તમામ સામગ્રી આપેલા પ્રમાણ અનુસાર લઇ, બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા.
પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો?
આ પાઉડર ને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો.
ઉપાય: 2
હવે વાત કરીએ ત્રિફલા ચૂર્ણની, બજાર મા ત્રિફલા ચૂર્ણ મોટા ભાગ ના મેડીકલ સ્ટોર અથવા આયુર્વેદ સ્ટોર પર મળી જાય છે. આ ત્રિફળાચૂર્ણ ને રાત્રે એકથી દોઢ ચમચી ગરમ દૂધ સાથે લેવું.
સાવચેતીઓ: ખાંડ નો ઉપયોગ બને એટલો ઓછો કરવો, ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો. ફાળો, શાકભાજીઓં કે જેમા ફાઈબર નું પ્રમાણ વધારે અને ફેટ નું પ્રમાણ ઓછું હોય છે તેવો ખોરાક વધારે લેવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યું હશે,
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ એવું જરૂરી જ્ઞાન પેજ લાઇક કરો અનેતમારા દરેક મિત્રો સાથે શેર કરો. આભાર…
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
Thank you for reading this post, don't forget to subscribe!