ફટાફટ નાસ્તો બનાવા નું વિચારો છો તો આ રીતે બનાવો ચીલી પોટેટો

સામગ્રી: 3 કપ અધકચરા બાફેલા બટાટાની ચિપ્સ તેલ તળવા માટે 2 ચમચી કોર્નફ્લોર 1 ચમચી તેલ 2 ચમચી કાપેલા મરચા 2 ચમચી કાપેલ આદુ અને લસણ 1/4 કપ કાપેલ ડુંગળી લીલા પાંડદા સાથે 1 ચમચી ટોમેટો કેચઅપ 1 ચમચી રેડ ચીલી સોસ 1ચમચી સોયા સોસ મીઠુ સ્વાદ મુજબ બનાવાની રીત એક નોન સ્ટીક કડાઈ મા … Read more

ખમણ તો બધા ને ભાવે પણ આજે બનાવો અમીરી ખમણ આ નવી રેસીપી જોવા ક્લિક કરો

સામગ્રી: ખમણ ઢોકળા – 10 નંગઝીણું સમારેલું લસણ – 2 ચમચીઝીણું સમારેલું લીલું મરચું – 1 ચમચીતેલ – 1 ચમચીહીંગ – વઘાર માટેખાંડનો ભુક્કો – 2 ચમચીમીઠું – સ્વાદાનુસારદાડમના દાણા – જરૂર મુજબઝીણા સમારેલા લીલા ધાણા- જરૂર મુજબરાઈ- વઘાર માટેનાળિયેરનું ખમણ- 1 ચમચી બનાવવાની રીત: ઢોકળાનો ભુક્કો કરી એક બાઉલમાં રાખો. અન્ય એક પેનમાં તેલ … Read more

चावल के ढोकले बनानेकी आसन तरीके

सावा चावल या समा चावल, एक जंगल चावल है जो एक खरपतवार है और इसलिए यह एक संवर्धित अनाज नहीं है। इसलिए नवरात्रि व्रत के दौरान इसका सेवन किया जा सकता है। यह रेसिपी एक धमाकेदार केक है जो चावल के साथ बनाया जाता है और इसलिए बहुत स्वास्थ्यवर्धक और हल्का होता है! ढोकला के … Read more