સોજીના લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું

હાલ ગણેશ ચતુર્થી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારબાદ નવરાત્રી આવશે આ તહેવારોમાં પ્રસાદ બનાવવા માટેની રેસિપી નોંધી લો સોજીના લાડું બનાવવા માટે જરૂરી સામગ્રી સામગ્રી : અડધી વાટકી ઘી ૧ વાટકી સોજી અડધી વાટકી કોપરાનું છીણ અડધી વાટકી ખાંડ કાજુ બદામ પિસ્તા એલચી પાઉડર સોજીના લાડું બનાવવા માટેની રીત: ૨ વાટકી દૂધ રીત સૌ પ્રથમ … Read more