સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને આ રીતે ઘરે જ બનાવો આલૂ મઠરી કેવી રીતે બનાવવી જાણો અહિ ક્લિક કરીને
સામગ્રી
1 કપ લોટ
2 ચમચી તલ
1/2 ચમચી અજવાઈન
1 મોટું બાફેલું બટેટા
2 ચમચી સોજી
1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
જરૂર મુજબ મીઠું
તેલ
કેવી રીતે બનાવવી
એક બાઉલમાં, બધી સામગ્રી લોટ, સોજી, તલ, મરચાંના ટુકડા, અજવાઈન અને મીઠું ઉમેરો. 2 ચમચી ગરમ તેલ પણ ઉમેરો. હવે એક બાફેલા બટેટાને મેશ કરીને આ મિશ્રણમાં નાખો. જરુર પડે તો પાણી ઉમેરીને નરમ લોટ બાંધો.
હવે આ કણકમાંથી નાના-નાના બોલ બનાવો અને રોલિંગ પિનની મદદથી નાની નાની પુરી જેવી વણી લો અને છરી વડે તેમા લાંબા ચેકા કરો .
એક કડાઈમાં તેલ ગરમ કરો અને પાપડીને ગરમ તેલમાં તળી લો. બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પાપડી એક અઠવાડિયા માટે સ્ટોર કરી ને પણ ખાઇ શકો છો
Thank you for reading this post, don't forget to subscribe!