સામગ્રી:
૨-૩ દેશી કાચી કેરી
જરૂર મુજબ મીઠું
બનાવાની રીત :
સૌપ્રથમ ખાટી હોય તેવી દેશી કાચી કેરી લો. તેને ધોઇને લૂછી લો. ત્યારબાદ છાલ ઉતારી લાંબી ચીરીઓ કરી લો. ચીરીઓ વધુ પાતળી કે જાડી ન કરવી.
હવે કેરીની બધી ચીરીઓમાં મીઠું મિક્સ કરીને થાળીમાં પાથરી દો. ત્યારબાદ તેને તડકમાં 2-3 દિવસ સુધી સૂકવવા મૂકો. ચીરીઓ સૂકાઇને કરકરી બની જશે.
ત્યારબાદ તેને મિક્સર બાઉલમાં દળી લો.તો તૈયાર છે આમચૂર પાવડર.તેને એક એર ટાઈટ ડબ્બા માં ભરી રાખી દો
તૈયાર છે આમચૂર પાવડર. હવે તેને એર ટાઇલ બોટલમાં ભરી લો અને આખુ વર્ષ નવી-નવી વાનગી માટે ઉપયોગમાં લઈ સકો છો.
Next Stories
Thank you for reading this post, don't forget to subscribe!