સામગ્રી
- ૧ કપ સાબુદાણા ધોઇને નીતારી લીધેલા
- ૨ ટેબલસ્પૂન તેલ
- ૧ ટીસ્પૂન જીરૂ
- ૧ ટીસ્પુન હળદર પાવડર
- ૧ ટી સ્પુન લાલ મરચું પાવડર
- ૩ /૪ કપ બાફીને છાલ કાઢેલ બટેટા ના કટકા
- મીઠું સ્વાદાનુસાર
- ૧/૨ કપ શેકીને ભુક્કો કરેલ મગફળી
- ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
- ૫-૬ લીમડાનાં પાન
- ૨ ટીસ્પૂન લીંબુનો રસ
- ૨ ટીસ્પૂન ખાંડ
- ટોપરા નુ છીણ
બનાવાની રીત
- એક ઊંડા વાસણમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
આ પણ વાંચો
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
Thank you for reading this post, don't forget to subscribe!