ગાજરમાં vitamin A અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. તમને જણાવી દઇએ કે, ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય વાયરલ ઇન્ફેક્શન કે વાયરલ ફીવરથી બચવા માટે ઉપયોગી છે. તો આજે અમે તમારા માટે ગાજરના સૂપ રેસીપી લઇને આવ્યા . જે સ્વાદમાં testy અને ઝડપથી બની જાય છે. હેલ્દી ગાજરનો સૂપ
એક વાસણમાં ૫ કપ પાણી મુકી ઉકાળવું ગાજરને છોલી, ધોઇ વચ્ચેનો સફેદ ભાગ કાઢી, ટુકડા કરવા. બટાકા અને ડુંગળીને છોલી અને ટમેટા સાથે મિશ્ર ટુકડા કરવા.
ત્યાર બાદ બધુ પાણીમાં નાખવું અને બફાય એટલે ઉતારી ઠંડુ પડે એટલે લિક્વિડાઇઝરમાં નાખી એક રસ કરી ગાળી લેવું પછી ઉકળવા મુકવું. તેમા મીઠુ, મરીનો ભુકો તજનો પાઉડર, વ્હાઇટ સોસ અને ક્રીમ નાખી સુપ ઉતારી લેવું. અને બ્રેડના તળેલા કટકા સાથે ગરમ સુપ સર્વ કરવું વાહ શુ ટેસ્ટ છે.
Thank you for reading this post, don't forget to subscribe!