જેમ શારીરિક આરોગ્ય માટે આહાર જરૂરી છે તેમ માનસીક આરોગ્ય માટે પોષ્ટિક આહાર સર્વ શ્રેષ્ઠ છે

પોષ્ટિક આહાર મગજ અને માનસિક આરોગ્ય માટે સર્વ શ્રેષ્ઠ છે.વિવિધ ભોજન પરના અભ્યાશથી એવું માલુમ પડ્યું કે પોષ્ટિક આહાર અને સ્ટ્રેસ ,માનસિક આરોગ્ય અને મગજના કામકાજ વચ્ચે સીધો સબંધ છે

યુરોપના નિષ્ણાતોએ એવું જણાવ્યું કે કેટલાક એરિયામાં આ સબંધ વધારે મજબુતપણે સ્થાપિત કરવામાં આવ્યો છે .હાઈપોથેલેમસ મગજનું એક ખાસ પ્રકારનો હિસ્સો છે જે ભૂખ ,ઈમોશનલ બાબતો સાથે કામ પાર પાડે છે

આ નર્વ પર બારીકીથી નજર રાખતા જાપાની સંસોધકોને એવું માલુમ પડ્યું કે જયારે તમે ભૂખ્યા હોવ ત્યારે તમને ગમે તે ભોજનનો સ્વાદ સારો લાગશે કિટોજે નિક ભોજન વાઈથી પીડિત બાળકોને સહાય કરી શકે છે જયારે વિટામીન બી ૧૨ ની ઉણપ અપૂરતી મેમરી અને થાક લાવી શકે છે .

સંસોધકોએ જણાવ્યું કે ભોજનની શા માટે ખાસ અસરો પડે છે તેનો ખુલાસો કરવા માટે પૂરતા કારણો નથી અને નવી શોધની તાકીદે જરૂર છે.પ્રોફેસર ડીકકહ્સયું કે અમને એવું માલુમ પડ્યું કે અપૂરતો આહાર મૂડ ડીસોર્દેર વચ્ચે સીધી કડી છે તેમાં ચિંતા અને ડિપ્રેશન સામેલ છે .

જોકે કેટલાક ચોક્કસ ભીજ્ન વિષે ઘણી સર્વસામાન્ય માન્યતાઓ માટે મજબુત પુરાવાઓ નથી . સંસોધકોએ કહ્યું કે વધારે સુગર લેવાથી મૂડ ડીસોર્દેર બગડી શકે છે તે અંગે પણ વિવિધ પરિણામો મળ્યા છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment