છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી

વઘારેલી રોટલી એક પોપ્યુલર ગુજરાતી રેસીપી છે. તે ખુબ સરળ અને પોષકતત્વ પણ ધરાવે છે. અહીં તેની સરળ રેસીપી છે:

  • 4 થી 5 બનાવેલી રોટલી
  • તેલ વઘાર માટે
  • 1/2 ચમચી રાઈ અને જીરું
  • ચપટી હિંગ
  • 1/2 વાટકી ખાટી છાશ
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરૂ
  • સ્વાદ અનુસાર મીઠું
  • પાણી જરૂર મુજબ
  • ગાર્નીશિંગ માટે કોથમીર

સૌ પ્રથમ રોટલી લઇ તેના નાના પીસ કરો. એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. ખાટી છાસ એડ કરી મસાલા કરો જરૂર મુજબ પાણી એડ કરો. ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું સારી રીતે મિક્સ કરી ઉકળવા દો. હવે રોટલીના પીસ એડ કરી થોડીવાર ઉકળવા દો ત્યારબાદ ગરમ ગરમ રોટલીમાં કોથમીર છાટી સર્વ કરો.

ગુજરાતી વઘારેલી રોટલી રેસીપી | વઘારેલી રોટલી બનાવવાની રીત | ગુજરાતી વઘારેલી રોટલી | વઘારેલી રોટલી બનાવવાનો | ગુજરાતી વઘારેલી રોટલી ની રેસીપી | ગુજરાતી સ્ટાઇલ વઘારેલી રોટલી બનાવવાની પ્રક્રિયા | વઘારેલી રોટલી નું સરળ રેસીપી ગુજરાતી માં

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment