રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ
સામગ્રી બનાવાની રીત : પહેલા ૨ કપ સૂકા વટાણા ને ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માંબાફી લેવા. હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા. હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ … Read more