નબળાઈ ,અશક્તિ કે થાક લાગે તો અત્યારે જ અજમાવો આ દેશી ઈલાજ માત્ર થોડા જ દિવસ માં મેળવો રિજલ્ટ
ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.જમ્યા પછી ત્રણચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. જમ્યા પછી ૩ થી ૪ પાકાં કેળા ખાવાથી અશક્તિની સમસ્યા રહેતી નથી. અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી … Read more