આ હોમમેઇડ પિઝા સોસ રેસીપી ખૂબ જ સરળ છે તો ફટાફટ ક્લિક કરીને જાણો રેસિપી

સામગ્રી 6 મોટા ટામેટાં 2 ચમચી ઓલિવ તેલ 1 ચમચી સમારેલ લસણ 1/3 ચમચી ઓરેગાનો (અથવા ઈટાલિયન સીઝનીંગ) 1/3 ટીસ્પૂન ડ્રાય તુલસી (અથવા ઇટાલિયન સીઝનીંગ) 1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન ખાંડ મીઠું, સ્વાદાનુસાર બનાવવાની રીત મધ્યમ તાપ પર એક પેનમાં 2 ચમચી ઓલિવ તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી સમારેલુ લસણ ઉમેરો. તેને … Read more