શું તમારું બાળક શરમાળ છે, તો ચિંતા કરવાની જરૂર નથી, તેને આ રીતે સોશ્યલ બનાવો
બધા બાળકો સરખા હોતા નથી, દરેક બાળકનો સ્વભાવ અલગ-અલગ હોય છે, કારણ કે ઘણા બાળકો લોકો સાથે ખૂબ જ ઝડપથી ભળી જાય છે અને વાત કરવાનું શરૂ કરે છે, જ્યારે કેટલાક એવા હોય છે જેઓ કોઈની સાથે જલ્દી વાત કરતા નથી. કારણ કે તે શરમાળ છે ,વધુ લોકોને જોઈને તે ગભરાઈ જાય છે, આવી સ્થિતિમાં, … Read more