ગાંધારીને ૧૦૦ પુત્ર થવા પાછળ નું કારણ કંઈક આવું હતું

100 કૌરવો ના જન્મ વિશે બતાવીએ,એ પેહલા જાણી લઈએ કે એમને જન્મ આપવા વાળી માતા ગાંધારી કોણ હતી. ગાંધારી,ગાંધાર દેશ ના રાજા ‘સુબલ’ની પુત્રી હતી. ગાંધાર દેશ માં જન્મ ના કારણે એમનું નામ ગાંધારી રાખવા આવ્યું હતું. ગાંધાર આજે અફગાનિસ્તાન નો ભાગ છે,જેને આજે પણ ગાંધાર ના નામ થી જ ઓળખવા માં આવે છે. મહાભારત … Read more