બાળકો માટે ઘરે જ બનાવો ક્રન્ચી કુરકરે અને પેકેટના કુરકરે ને કરો બાય બાય
1 કપ ચોખાનો લોટ 1/4 કપ ચણાનો લોટ 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ½ ટીસ્પૂન મીઠું 2 કપ પાણી 1 ટીસ્પૂન માખણ 1 ટીસ્પૂન કોર્નફ્લોર તેલ તળવા માટે મસાલો બનાવા માટે ½ ટીસ્પૂન મરચાનો પાઉડર ½ ટીસ્પૂન ગરમ મસાલા ½ ટીસ્પૂન ચાટ મસાલા 1/4 ટીસ્પૂન મીઠું 1 ટીસ્પૂન પાવડર ખાંડ બનાવવાની … Read more