ગુંદા ની સીઝનમાં ટ્રાય કરો ભરેલા ગુંદાનું ગ્રેવી વાળું શાક

સામગ્રી ચણાનો લોટ 3/4 કપ તેલ 2 ચમચી લીલા ધાણા સુધારેલા ધાણા જીરું પાઉડર 2 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી હળદર 1/2 ચમચી સિંગદાણાનો ભૂકો 2 ચમચી છીનેલ ગોળ 1 ચમચી લીંબુનો રસ 1 ચમચી સ્વાદ મુજબ મીઠું ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી તેલ 2-3 ચમચી ડુંગળી અને ટમેટા ની ગ્રેવી 1 વાટકો … Read more