ડુંગળી આરોગ્ય માટે લાભદાયી અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે

કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે . કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે . જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ . ડુંગળીમાં … Read more