દાંતનો દુખાવો,માથાનો દુખાવો,ઉધરસમા સૌથી વધુ અસરકારક છે આ રસોડામા રહેલ આ વસ્તુ
આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ મળ, ઊલટી, ચૂંક વગેરે અનેક રોગોમાં થાય છે. દાંતના દુખાવાના ઉપચાર તરીકે લવિંગનો ખાસ ઉપયોગ થાય છે. પ્રાચીન કાળથી દાંતના દુખાવા ઉપરાંત આંખોનાં દર્દો અને પેટના અપચામાં,…