વિકેન્ડમાં ચોક્કસ ટ્રાય કરી લો રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ભટુરૅ બનાવા માટે ફટાફટ જાણી લો રેસિપિ
છોલે બનાવવા માટે:- 1કપ કાબુલી ચણા 1 તમાલપત્ર ચપટી ખાવાનો સોડા ડુંગળી ની પેસ્ટ 7-8કળી લસણ 2નંગ તીખા લીલા મરચા 15 ફૂદીનાના પાન 1 મોટો આદુ નો ટુકડો 2 ટામેટા ની પેસ્ટ 1ટેબલસ્પૂન ગરમ મસાલો 1ટી સ્પૂન ધાણાજીરુ પાવડર 2ટીસ્પૂન લાલ મરચું પાવડર 1ટીસ્પૂન જીરુ 1 બાફેલુ બટેટુ મીઠું સ્વાદ મુજબ ભટુરે બનાવવા માટે:- 2કપ મેંદો 4ટેબલસ્પૂન ઘઉ નો લોટ 4ટેબલસ્પૂન તેલ 2ટેબલસ્પૂન દહીં ચપટી ખાવાનો સોડા મીઠું સ્વાદાનુસાર બનાવાની રીત : 6 … Read more