આ રીતે બનાવીને પીવો મીઠા લીમડાનો જ્યુસ જે ખૂબ જ ગુણકારી, જાણો તેના ફાયદા
મીઠા લીમડાનો જ્યુસ તૈયાર કરવા માટે પંદર-વીસ મીઠા લીમડાના પાંદડાં ધોઇને સાફ કરી લો. તેને મિક્સરમાં નાંખીને બે ચમચી પાણી નાંખીને ક્રશ કરી લો. જ્યારે આ પેસ્ટની જેમ તૈયાર થઇ જાય ત્યારે તેમાં એક ગ્લાસ પાણી નાંખીને ફરીથી મિક્સર ચલાવી દો. હવે તેને ગરણીથી ગાળી લો અને તેનું સેવન કરો. પાચનતંત્રને મજબૂત કરે છે મીઠા … Read more