Tag: Benefits of anjeer

શિયાળામાં અંજીરને દૂધમાં પલાળીને ખાઓ, અને મેળવો 4 અદ્ભુત ફાયદા

1. અંજીરનું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે જેવા કે શરદી, ઉધરસ, દુખાવો, તાવ. 2. ઠંડીને કારણે હાડકાં અને સાંધાઓમાં વધુ…