સામગ્રી :
1 ટીસ્પૂન જીરું ,1/4 ટીસ્પૂન વરિયાળી , 1 ટીસ્પૂન સૂકા ધાણા 2 કપ ચણાનો લોટ 1/4 ચમચી બેકિંગ સોડા, 1 ટીસ્પૂન અજમો = 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન મગફળી ભુકો , 1 ટીસ્પૂન લસણની પેસ્ટ , 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ ,1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર , 1/4 ટીસ્પૂન હળદળ પાઉડર , 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર ,1/4 ટીસ્પૂન ગરમ મસાલા 1/4 ચમચી ગોળ , 2 ટીસ્પૂન આંબલી નો રસ , સ્વાદ પ્રમાણે મીઠું ,1/2 ટીસ્પૂન લીંબુનો રસ, 2 ટીસ્પૂન ટોપરાનુ ખમણ, 2 ટીસ્પૂન કોથમીર.
વઘાર માટે
2 ટીસ્પૂન તેલ ,
1 ટીસ્પૂન રાઇ
1 ટીસ્પૂન સફેદ તલ
7-8 મીઠા લીમડાના પાન
બનાવવાની રીત
સૌ પ્રથમ ખાંડણીમાં 1 ટીસ્પૂન જીરું , 1/4 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન સૂકા ધાણા ને ઉમેરીને અચકાચરો ખાંડી લો .
બેટર બનાવવા માટે : સૌ પ્રથમ એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ , 1/4 ચમચી બેકિંગ સોડા , ઉપર બનાવેલો મસાલો , 1 ટીસ્પૂન અજમો , 1/4 ટીસ્પૂન હિંગ , 1 ટીસ્પૂન મગફળી દાણા પાઉડર , 1 ટીસ્પૂન લસણની પેસ્ટ , 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ , 1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર , 1/4 ટીસ્પૂન હળદળ પાઉડર , 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર , હવે આ બધી સામગ્રીને ચમચીની મદદથી મિક્સ કરી લો .
સારી રીતે મિક્સ કર્યા પછી 1/4 ટીસ્પૂન ગરમ મસાલા ઉમેરો . હવે 1/4 ચમચી ગોળ , 2 ટીસ્પૂન આંબલી નો રસ અને થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો . એકદમ પાતળું બેટર તૈયાર નથી કરવાનું , પણ જે રીતે પેસ્ટ બનાવીયે તે રીતે જ બનાવવાનું છે . હવે સ્વાદ પ્રમાણે મીઠું , 1/2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીને સારી રીતે પેસ્ટ બનાવી લો તો તૈયાર છે પાત્રાનું બેટર . હવે આ પેસ્ટને 10 મિનિટ માટે રાખી મુકો . હવે પાત્રા ના પાન લઈને જ્યાં પણ રેશા દેખાય તેને કટ કરી લો જેથી પાન નો રોલ સારી રીતે કરી શકાય .
હવે એક પાન લઈને સારી રીતે પેસ્ટને સારી રીતે લગાવી દો . હવે તેના ઉપર જ એક પાન ઊંધું મૂકીને તેના પાર પેસ્ટ લગાવી લો . હવે આજ રીતે તમે અહીંયા 4 કે 5 પાન પણ લઇ શકો છો . તમે જેટલા વધારે પાન લેશો તેટલો રોલ મોટો બનશે . તે તમારી રીતે લઇ શકો છો . અને પછી નીચે તરફથી ટાઈટ રોલ વાળવાનું શરુ કરો .હવે આ જ રીતે બાકીના પાન પણ રોલ કરો અને સ્ટીમરમાં 20 મીનીટ માટે સ્ટીમ કરવા મુકો.
ત્હત્યારબા હવે ચપ્પાની મદદથી રોલને કટ કરી લો . હવે એક કડાઈમાં તેલ લઈને ગરમ કરવા મુકો . તેલ ગરમ થાય પછી તેમા રાઇ, તલ,અને લીમડાના પાન થી વઘાર કરો અને ત્યારબાદ તેમા કટ કરેલા પાત્રા ઉમેરી સારી રીતે હલાવીને ગેસ પરથી નીચે ઉતારી લો અને કોથમીર અને ટોપરાના ખમણ ગાર્નિશ કરો .તૈયાર છે તમારા અડવીના પાનના પાત્રા.
આ પણ વાંચો:
RELATED ARTICLE
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો
આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)
આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
આ પણ વાંચો: પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો
બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો
શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો
આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો
Thank you for reading this post, don't forget to subscribe!