બાળકો માટે એકદમ નવી રીતે બનાવો બ્રેડ ઉત્તપમ

સામગ્રી : ૬ બ્રેડની સ્લાઇસ , ટુકડા કરેલી ૧/૪ કપ રવો ૩ ટેબલસ્પુન મેંદો ૧/૪ કપ દહીં ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા ૧/૪ કપ ઝીણાં સમારેલાં ટામેટાં ૧/૪ કપ ઝીણાં સમારેલાં સિમલા મરચા ઝીણી સમારેલી કોથમીર ૧ ટીસ્પુન ઝીણું ખમણેલું આદું ૧ ટીસ્પુન ઝીણાં સમારેલાં લીલાં મરચાં મીઠું સ્વાદાનુસાર તેલ શેકવા માટે બનાવાની રીત : … Continue reading બાળકો માટે એકદમ નવી રીતે બનાવો બ્રેડ ઉત્તપમ